આખી જિંદગી ધનનું સુખ મેળવવા રાશિ જોઈ કરો જ્યોતિષિય ઉપાય
સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૂરિયાત હોય છે. જો આ ઈચ્છા પૂરી કરવી હોય તો તમારે રાશિ પ્રમાણે ઉપાય કરવા જોઈએ. આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. તેથી રાશિને અનુરૂપ રાશિ પ્રમાણે કેટલાક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે તેને અપનાવીને દરેકની ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.
સામાન્ય રીતે બધા લોકોની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહે પરંતુ તે બધા જ લોકો માટે શક્ય હોતું નથી. દરેક વ્યક્તિ જન્મ રાશિ અલગ-અલગ હોય છે અને તેમના હાથમાં કિસ્મતને ચમકાવતી રેખા હોતી નથી જેના કારણે તો ધાર્યું કામ કરી શકતા નથી કે ધાર્યું ફળ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેમની જિંદગી હાલક-ડોલક ચાલતી રહે છે. પરંતુ જો તમે આખું વર્ષ સુખી રહેવા માગતા હોવ તો તમારી રાશિ પ્રમાણે જ્યોતિષિય ઉપાય કરો તો જીવનને પાછું હર્યુભર્યું બનાવી શકો છો.
મેષ રાશિઃ શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ.શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
મંત્રઃ ह्रीं अष्टलक्ष्म्यै दारिद्रय विनाशिनी सर्व सुख समृद्धि देहि देही ह्रीं नमः।
ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणतपतये वर वरदये नमः।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘श्री’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.
વૃષભ રાશિઃ બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
મંત્ર - श्री ह्रीं श्री कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः।
ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૂ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.
મિથુન રાશિઃ ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.
દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.
મંત્ર : श्रीं श्री ह्रीं ह्रीं ऐश्वर्य महालक्ष्म्यै पूर्ण सिद्धिं देही देही नमः।
ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.
કર્ક રાશિઃ સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ श्रीं ह्रीं क्लीं त्रिभुवन पालिन्य महालक्ष्म्यै अस्माकं। दारिद्रय नाशाय नाशय प्रचुरं धन देदि क्लीं ह्रीं श्रीं।
ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.
સિંહ રાશિઃ બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.
દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.
કન્યા રાશિઃ કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.
ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.
તુલા રાશિઃ મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.
દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.
વૃશ્ચિક રાશિઃ ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ नमो नारायण’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘देही सौभाग्य आरोग्य देही मे परमं सुखम । रूपं देही ऐ दोही यशो देही द्विषो जाह ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.
ધન રાશિઃ શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.
મંત્ર : वक्रतुन्डाय हुं ।
લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.
‘ ह्रीं क्लीं महालक्ष्म्यै नः।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.
મકર રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.
શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે.
કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૃ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
મંત્ર : एैं हीं श्रीं सं सिद्धि दो साधय साधय स्वाहा।
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.
મીન રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૃપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ एकदंन्ताय विद्मेह, वक्रतुन्डाय धीमहि तन्नो हन्ती प्रचोदयात’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

ગુરુવાર, 16 ઑક્ટોબર, 2014
ક્યાંથી આવ્યા આ રત્નો, ગ્રહદોષો દૂર કરવા કયો રત્ન પહેરવો?

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-
પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.
આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.
આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.
ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય
તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.
ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી
મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.
ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા
મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.
ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના
પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.
ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ
આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.
ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ
ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.
ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો
કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.
ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ
પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.
ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો
હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.
કયા દિવસે કયો પૂજા ઉપાય કરવાથી ઝડપથી પૂરા થાય છે ધાર્યા કામ

શાસ્ત્ર મુજબ જે મનુષ્ય પોતાના કર્મોને લઇને સમર્પણ અને નિષ્ઠા રાખે છે, તેની માટે માત્ર દિવસ જ નહી પરંતુ, સમયના દરેક ક્ષણ શુભ હોય છે. આ કર્મોને મંગળકારી બનાવવામાં કોઇ વ્યક્તિની ધર્મ અને ઇશ્વર સાથે જોડાયેલી આસ્થા અને વિશ્વાસ પણ મુખ્ય સ્થાને હોય છે. આ રીતે ઇશ્વરીય કૃપાથી કર્મની શક્તિ ભાગ્યને પણ શ્રેષ્ઠ બનાવનારી સાબિત થાય છે.
શાસ્ત્રોમાં દેવ કૃપાથી જ ખાસ કાર્ય કરવા અને તેમના શુભ ફળ મેળવવા માટે સપ્તાહના ખાસ વારે કરવામાં આવતી દેવ પૂજા અને મંત્ર-ઉપાયની સાથે તે દિવસે કરવામાં આવેલા કામનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
રવિવાર- સવારના ઉઠીને સૂર્ય દેવની પૂજા કરી આ મંત્રનો જાપ કરવો-
સૂર્ય પૌરાણિક મંત્ર-
ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजोराशे जगत्पते।
अनुकंपय मां भक्त्या, गृहाणार्घ्य दिवाकर:।।
ક્યુ કાર્ય કરવું?
સ્વાસ્થ્ય સંબંધી ઉપચાર અને ગૃહ પ્રવેશ કાર્ય કરવું.
સોમવાર-
શિવ અને અગ્નિદેવની પૂજા કરવાથી સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ માટે અગ્નિ સાથે જોડાયેલ કાર્ય, યજ્ઞ, હવન વગેરે કરવું શુભ રહે છે. સાથે જ આ શિવ પંચાક્ષરી અથવા ષડાક્ષરી મંત્ર સુખ-સમૃદ્ધિ મેળવવાનો સીધો માર્ગ છે.
પંચાક્ષરી મંત્ર- नमः शिवाय
ષડાક્ષરી મંત્ર- ॐ नमः शिवाय
ક્યું કામ કરવું જોઇએ-
ગૃહ નિર્માણનો પ્રારંભ, કલર કામ વગરે.
મંગળવાર-
મંગળદેવ, શ્રીહનુમાન પૂજા કરવાની સાથે આ મંત્રનો જરૂર જાપ કરવો.
મંગળ પૌરાણિક મંત્ર-
धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्। कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।
શ્રી હનુમાન મંત્ર-
"ॐ हं हनुमतये नमः" અથવા તો શ્રી હનુમાન ચાલીસાનો એક વાર પાઠ કરી જ લેવો.
ક્યુ કામ કરવું જોઇએ-
પરાક્રમ, શૌર્ય અને શસ્ત્ર અભ્યાસ સાથે જોડાયેલા વિરતાના કાર્ય કરવા જોઇએ.
બુધવાર- શ્રીગણેશ પૂજા કરી વિઘ્ન અને પરેશાનિઓ દૂર કરવા માટે આ મંત્ર ઉપાય કરવો અથવા શ્રી ગણપતિઅથર્વશીર્ષનો પાઠ કરવો-
"ॐ गं गणपतये नमः"
ક્યુ કામ કરવું જોઇએ-
કોઇની સાથે સલાહ- મંત્રણા, યાત્રા અને વ્યવસાયને લગતુ કોઇ કાર્ય કરવું જોઇએ.
ગુરૂવાર- ગુરૂ, બૃહસ્પતિદેવ, દત્તાત્રેય પૂજા કરવી અને આ મંત્રોનું સ્મરણ કરવું અહીં જણાવવામાં આવેલા કાર્ય સંપન્ન કરવા-
દત્તાત્રેય મંત્ર-
ॐ द्रां दत्तात्रेयाय स्वाहा
ગુરૂ મંત્ર-
अखण्ड मण्डलाकारं व्याप्तं येन चराचरम्. तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
ક્યુ કામ કરવું જોઇએ-
ધાર્મિક અને દેવ કાર્ય, વેદપાઠ, નવા વસ્ત્રો અને આભૂષણ પહેરવા અથવ ખરીદવા જોઇએ.
શુક્રવાર- દેવી અને શુક્ર ગ્રહની પૂજા કરીને આ ઉપાય સાથે આ "ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै" મંત્ર જાપ કરવો. અને શુક્ર પૌરાણિક મંત્રનું સ્મરણ કરવું.
ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम।
ક્યુ કામ કરવું જોઇએ
દાન, કન્યાદાન, સ્ત્રી સાથે જોડાયેલા કાર્ય , વાહન સંબંધી કાર્ય કરવા જોઇએ
શનિવાર- શનિવારે શનિ, શિવ પૂજાના ઉપાયોની સાથે આ મંત્રનો જાપ કરવો જોઇએ
"ॐ शं शनैश्चराय नमः" અથવા "ॐ नमः शिवाय"
આ નાના મંત્રોનો જાપ કરવો પણ અસરકારક સાબિત થાય છે.
ક્યુ કામ કરવું જોઇએ
આ દિવસે આ બન્ને દેવતાઓની ઉપાસના કરીને ગૃહસ્થી સાથે જોડાયેલ કાર્ય, ગૃહપ્રવેશ, ગૃહારભ્ભ, વ્યવસાય સાથે જોડાયેલ કાર્ય કરવા જોઇએ.

No comments:
Post a Comment