Thursday, 4 June 2015

kutci lohana

                                  ૐ કચ્છી લોહાણો માણસ કેવો ૐ                         ૧) કચ્છી લોહાણા નુ દિલ નરમ શ્રીખંડ અને આઈસ્ક્રીમ જેવુ (૨) કચ્છી લોહાણા ની જુબાન મીઠીં જલેબી જેવી (૩) કચ્છી લોહાણા નો ગુસ્સો ઞરમ ઉંધિયા જેવો (૪)કચ્છી લોહાણા નો સાથ ચટ -પટા અથાણા જેવો (૫) કચ્છી લોહાણા નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો (૬) કચ્છી લોહાણા નો સ્વભાવ મિલન-સાર દાળ-ઢોકળી જેવો***** કહેવાનો અર્થ અેટલોજ કે :-કચ્છી લોહાણા સાથે રહેશોતો ભુખ્યા નહી રહો

No comments:

Post a Comment