Tuesday, 30 June 2015
Wednesday, 24 June 2015
Friday, 12 June 2015
Sunday, 7 June 2015
parivar aetle su
પરિવાર એટલે શું ? બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય સૂચન ના હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ અનુંસાસન હોય ભય ના હોય પણ ભરોસો હોય શોષણ ના હોય પણ પોષણ હોય આગ્રહ ના હોય પણ આદર હોય સંપર્ક ના હોય પણ સંબંધ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય એજ સાચો પરિવાર
Friday, 5 June 2015
Thursday, 4 June 2015
kutci lohana
ૐ કચ્છી લોહાણો માણસ કેવો ૐ ૧) કચ્છી લોહાણા નુ દિલ નરમ શ્રીખંડ અને આઈસ્ક્રીમ જેવુ (૨) કચ્છી લોહાણા ની જુબાન મીઠીં જલેબી જેવી (૩) કચ્છી લોહાણા નો ગુસ્સો ઞરમ ઉંધિયા જેવો (૪)કચ્છી લોહાણા નો સાથ ચટ -પટા અથાણા જેવો (૫) કચ્છી લોહાણા નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો (૬) કચ્છી લોહાણા નો સ્વભાવ મિલન-સાર દાળ-ઢોકળી જેવો***** કહેવાનો અર્થ અેટલોજ કે :-કચ્છી લોહાણા સાથે રહેશોતો ભુખ્યા નહી રહો
Wednesday, 3 June 2015
Monday, 1 June 2015
Subscribe to:
Comments (Atom)





