Saturday, 16 May 2015

1)આપણને એવા ઘરે જવાનું મન થાય જ્યાં આપણી રાહ જોવાતી હોય (2)જે ઘરમાં એકપણ સારું પુસ્તક જોવાન મળે એ ઘરમાં ક્યારેય દીકરીન પરણાવવી (2)કૌન દેતાહયે ઉમ્ર ભરકાં સાથ યહાં *લોગ ઝ્નાજેમે ભી કંધે બદલતે રહેતે હૈ (3)ખુશી મેળવવા માટે કામ કરશો તો કદાચ તમને ખુશી નહી મળે ,પણ જો તમે ખુશ થઈને કામ કરશો તો જરૂર ખુશી મળશે (4)સમાજમાં દરેક જગ્યાએ આપણને જીત જ જોઈતી હોયછે ફક્ત ફૂલવાળાની દુકાનાજ એવી જગ્યાછે જ્યાં જઈને આપણે કહીએ છીએ કે "હાર"જોઇએછે (5)હસતા ચહેરાનો અર્થ એવો નથી કે તેનીપાસે દુઃખ નથી ,એનો અર્થ એવો થાયછે કે તે માણસ દુઃખને તેને હાંકી કાઢવાનું એ જાણે છે (6)ધન કરતા જ્ઞાન એટલા માટે ઉત્તમ છેકે ધનની રક્ષા તમારેજ કરવી પડેછે જયારે જ્ઞાન પોતેજ તમારી રક્ષા કરેછે (7)જીંદગીમાં ક્યાં ટકવું અને ક્યાં અટકવુ બસ એ આવડી જાય તો પછી માણસ "ભટકવુ ભૂલી જશે (8)જીંદગીમાં એવા કોઈ કામ નહી કરવાનાકે લોકો તમારી ફરિયાદ કરે એવા કામ કરવાનાકે લોકો તમને ફરી *યાદ કરે (9)ફાયદો કમાવવા માટે આમંત્રણની જરૂર નથી હોતી (10)એ માણસનો ક્યારેય વિશ્વાસ નહી કરતા જે તમને એની બધીજ તકલીફો જણાવે અને ક્યારેય એની ખુશીઓની વાત ન કરે (11)માનવી પાસે કશું ના હોયતો અભાવ નડે છે.થોડું હોયતો ભાવ નડે છે.અને બધુંજ હોયતો સ્વભાવ નડે છે.(12)મન ઉપર માનવનો કાબૂ એટલે વિકાસ માનવ ઉપર મનનો કાબૂ એટલે વિનાશ (13)જયારે માનવી હતાશ (નિરાશ )થઈજાય ત્યારથી હારની શરૂઆત થાયછે (14)ખર્ચ કર્યા પછી જે બચે એમાંથી બચત કરો બચત અને રોકાણ કર્યા પછી જે બચે એમાંથી ખર્ચ કરો (15)આવકથી ગુજારો થાય વિધ્યાથી વિકાસ થાય (16)જે ઘરોમાં સારૂ ફરાળ નથી બનતું એવા ઘરોમાં પુરુષો ઉપવાસ કરતા બંધ થઈ જાયછે (17)જે ઘરોમાં ફરાળની વાનગી સારી બનતી હોયછે એવા ઘરોની વ્યક્તિઓ ઉપવાસ કરવાનું શરૂ કરીદેતા હોયછે (18)સંબંધ અને વિશ્વાસ એજ આપણાં વિકાસનો પાયો છે (18)સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરીચય કરાવે છે (19)જોતમે તમારી ભૂલમાંથી શીખો તોતમે હોશિયાર છો ,પણ જોતામે બીજાની ભૂલમાંથી શીખો તોતમે સાણા છો 

 

No comments:

Post a Comment